તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |રાપરમાં પોલીસે છાપો મારી જાહેરમાં જુગાર રમતા રમેશ વેરશી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |રાપરમાં પોલીસે છાપો મારી જાહેરમાં જુગાર રમતા રમેશ વેરશી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રાપરમાં પોલીસે છાપો મારી જાહેરમાં જુગાર રમતા રમેશ વેરશી કોલી, અલીમામદ મીશોન મેમણ અને વાહીદ અબ્દુલ સીદીકને પડમાં રખાયેલી 14,700ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પી.એસ.આઇ. ખાંભલાએ સ્ટાફ સાથે રેડ કરી કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ પૂરો થયો તેમ છતાં પત્તાં પ્રેમીઓ પોતાના શોખને પૂરો કરવા માટે જૂગાર રમતા હોય છે જેના પર કાયદાની ધોંસ બોલાયા બાદ પોલીસ દ્વારા પકડી પડાય છે.

રાપરમાં 15 હજારની મત્તા સાથે ત્રણ શકુનિશિષ્યો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો