તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપર તાલુકામાં મહિલાઓને સુરક્ષા અંગે માર્ગદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર તાલુકામાં મહિલાઓને સુરક્ષા અંગે માર્ગદર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરતેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસે યોજેલી રથયાત્રામાં મહિલાઓને સુરક્ષા અંગે વાકેફ કરાઇ હતી.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન તળે રાપર તેમજ તાલુકાના બાલાસર, નીલપર, વલ્લભપર વગેરે ગામોમાં મોબાઇલ વાન દ્વારા મહિલા સ્વરક્ષણ અને સુરક્ષા, ટ્રાફિકના નિયમો, નિરાધાર મહિલાને પોલીસ દ્વારા મદદ, 1091 હેલ્પલાઇનની જાણકારી, સિનિયર સિટીઝનને પોલીસની મદદ, મહિલાઓને સ્વરોજગારી, સીવણ તથા ગૃહઉદ્યોગની માહિતી આપવામાં હતી. પીએસઆઇ એસ.જી. ખાંભલા, એએસઆઇ હિરાભાઇ પરમાર, અરવિંદ સિંધલ, બાબુભાઇ રબારી, શૈલેશ વસૈયા, પારસંગ પારગી, ઝિણાજી ઠાકોર વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો