તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિવિધ સ્થળે મિડલ એઇજ ક્રાઇસિસ સેમિનાર

વિવિધ સ્થળે મિડલ એઇજ ક્રાઇસિસ સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ સ્થળે મિડલ એઇજ ક્રાઇસિસ સેમિનાર

ભુજ: અખિલહિન્દ શ્રીમાળી સોની મહામંડળ નેજા હેઠળ મીડલ એઇજ ક્રાઇસીસનો સેમિનાર રાષ્ટ્રીય કન્વીર સોનીબેન તથા સહ કન્વીર ભાવનાબેન ઝવેરીના નેજા હેઠળ યોજાશે. તા.13/5ના મંગળવારના સાંજે 5 કલાકે જૈન વાડી, દેરાસરવાસ, રાપર ખાતે તેમજ તા.14/5 બુધવારના સાંજે 4:30 કલાકે પ્રજ્ઞા હોલ, માંડવી ચોક, ભચાઉ ખાતે અને તા.15/6 ગુરુવારના 5 કલાકે દક્ષાબેન કલોલીયા નિવાસસ્થાન, પ્લોટ નં.19, વોરા કોલોની, અંજાર ખાતે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...