તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ગત 23 થી 25 નવેમ્બર સુધી ચાલનારી પરશુરામ રથયાત્રાનું

ભુજ |ગત 23 થી 25 નવેમ્બર સુધી ચાલનારી પરશુરામ રથયાત્રાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગત 23 થી 25 નવેમ્બર સુધી ચાલનારી પરશુરામ રથયાત્રાનું સમાપન રાપર મુકામે થઇ ગયા બાદ, રવિવાર સવારે 10 કલાકે ‘બ્રહ્મ ચોર્યાસી મહાસમેલન’નું આયોજન ભુજના પરશુરામ નગર- પ્રિન્સ રેસીડેન્સી સામેના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, કાર્યક્રમ માટે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઇ જોષી તેમજ મંત્રી વિપુલભાઇ મહેતાની સાથેની યુવક મંડળના સભ્યો તેમજ સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારના સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે.

પ્રસંગ |આજે ભુજમાં યોજાશે બ્રહ્મ ચોર્યાસી સંમેલન

અન્ય સમાચારો પણ છે...