તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |રાપરના ધાડાધ્રો ગામે એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મનદુ:ખ

ગાંધીધામ |રાપરના ધાડાધ્રો ગામે એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મનદુ:ખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |રાપરના ધાડાધ્રો ગામે એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી એક આધેડ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. કરસનભાઈ હરજી કોળી (મહાલિયા)એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, આરોપી નાગજી વેલા કોળી અને દિનેશ લખુ કોળી (રહે. બન્ને ધાડાધ્રો, તા. રાપર)એ જૂની અદાવતનું મનદુ:ખ રાખી લાકડી વડે તેમજ અન્ય હથિયારોથી હુમલો કરી અપશબ્દોનો મારો ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીના ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...