ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» રાપર નગર પાલીકાનું પ્રમુખ-ઉપપ્રમુખપદ ભાજપને ફાળે ગયું

    રાપર નગર પાલીકાનું પ્રમુખ-ઉપપ્રમુખપદ ભાજપને ફાળે ગયું

    DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 03:05 AM IST

    રાપર પાલિકા ખાતે અંજાર પ્રાંત અધિકારી વિજય રબારી, મામલતદાર મહેશ ઠક્કર, ચીફ ઓફીસર મેહુલ જોધપુરા, મહેશ સુથાર, અરવિંદ...
    • રાપર નગર પાલીકાનું પ્રમુખ-ઉપપ્રમુખપદ ભાજપને ફાળે ગયું
      રાપર નગર પાલીકાનું પ્રમુખ-ઉપપ્રમુખપદ ભાજપને ફાળે ગયું
      રાપર પાલિકા ખાતે અંજાર પ્રાંત અધિકારી વિજય રબારી, મામલતદાર મહેશ ઠક્કર, ચીફ ઓફીસર મેહુલ જોધપુરા, મહેશ સુથાર, અરવિંદ ગુંસાઇ, એમ.આર. પ્રજાપતિ, તરસી આહીર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ-ઉપપ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ હતી.

      ભાજપ તરફથી પ્રમુખપદ માટે ઉમેદવાર તરીકે ગંગાબેન સિયારીયાએ ફોર્મ ભર્યું હતું જેની દરખાસ્ત બળવંત ઠક્કરે અને ટેકો શૈલેષ શાહે આપ્યો હતો તો કોંગ્રેસ તરફથી પ્રમુખપદ માટે કરશન ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી જેની દરખાસ્ત પુંજાભાઇ ચૌધરીએ અને ટેકો દક્ષાબેન કોલીએ આપ્યો હતો.

      ઉપપ્રમુખ તરીકે હઠુભા સોઢાએ ઉમેદવારી નોંધાવી હતી, દરખાસ્ત પ્રવિણ ઠક્કરે તો ટેકો મુળજી પરમારે આપ્યો હતો. સામે પક્ષે કોગ્રેસમાંથી ઉપપ્રમુખ તરીકે દિનેશ કારોત્રાએ ફોર્મ ભર્યું હતું, ટેકો અજય વાવીયાએ આપ્યો હતો. આમ, ભાજપનો બન્ને પદો પર વિજય થયો હતો.

      કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ તો ભર્યાં પણ પનો ટૂંકો પડ્યો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાપર નગર પાલીકાનું પ્રમુખ-ઉપપ્રમુખપદ ભાજપને ફાળે ગયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `