Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ભીમાસર-ચકાસરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી

ભીમાસર-ચકાસરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 03:05 AM

અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામે એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી દીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.આ...

  • ભીમાસર-ચકાસરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી
    અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામે એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી દીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.આ બાબતે વિગતો આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,ભીમાસર-ચકાસર ગામે રહેતી 30 વર્ષીય શાંતીબેન હરજી કોલીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવી હતી,ઝેરી દવા આ યુવતીએ કયા કારણોસર પી લીધી તે કારણ જાણી શકાયું નથી આ બનાવની તપાસ અંજાર પોલીસના સુખદેવસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending