• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરમાં ટેનિસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો

રાપરમાં ટેનિસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો

DivyaBhaskar News Network

Apr 02, 2018, 03:00 AM IST
રાપરમાં ટેનિસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો
રાપર| રાપર ખાતે મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેનિસબોલ ક્રિકેટ ટુર્ના.નો આરંભ કરાયો છે જેમાં 32 ટીમો ભાગ લઇ રહી છે. સુરક્ષા સેતુ સોસાયટી અને રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધાનો ભચાઉ ડીવાયએસપી રાકેશ દેસાઈએ પ્રારંભ કરાવ્યો હતો. લાંબા સમય બાદ કોઇ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થવાથી રાપરના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સ્પર્ધાનું કેબલ પર જીવંત પ્રસારણ કરાશે. આ વેળાએ પાલિકા પ્રમુખ ગંગાબેન સિયારીયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, હમીરજી સોઢા, અનોપસિંહ વાઘેલા, હિરજી આહીર, કલ્પેશ ઠક્કર, હિરેન ખાંભલા, મહિલા કોન્સ્ટેબલ પાયલબેન દેસાઈ, જસીબેન આહીર, રાપર પીઆઈ વી.પી. જાડેજા જોડાયા હતા.

X
રાપરમાં ટેનિસબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી