Home » Gujarat » Bhuj » Rapar » દેશદેવી મા આશાપુરાના ચરણે શિક્ષણમંત્રીએ શિશ ઝૂકાવ્યું

દેશદેવી મા આશાપુરાના ચરણે શિક્ષણમંત્રીએ શિશ ઝૂકાવ્યું

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

Rapar News - મઢ જાગીરના ટ્રસ્ટીઓ-અગ્રણીઓએ બહુમાન કર્યું મૌવાણા-દેશલપર સેક્શનના 37 ગામોને થશે ફાયદો

  • દેશદેવી મા આશાપુરાના ચરણે શિક્ષણમંત્રીએ શિશ ઝૂકાવ્યું
    જિલ્લાની એક દિવસની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઇ.કે. જાડેજાએ કચ્છના પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં દેશદેવી મા આશાપુરાના ચરણે શિશ ઝૂકાવી આશિર્વાદ લીધા હતા.

    શિક્ષણમંત્રીની સાથે કચ્છ યુનિવર્સિટીના વીસી ડો. સી.બી. જાડેજા પણ સાથે રહ્યા હતા. તમામ મહાનુભાવોનું મઢ જાગીરના ટ્રસ્ટીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, મંગલજી સોઢા સહિતનાએ બહુમાન કર્યું હતું. ભાજપના પદાધિકારીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા અને રમેશ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ