Home » Gujarat » Bhuj » Rapar » ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવાશે

ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવાશે

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવાશે નર્મદા નીરને ટપ્પર ડેમથી ભરવાનું શરૂ કરાયું છે.જો અા ડેમમાં સતત 15 દિવસ...

  • ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવાશે
    ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવાશે

    નર્મદા નીરને ટપ્પર ડેમથી ભરવાનું શરૂ કરાયું છે.જો અા ડેમમાં સતત 15 દિવસ પુરતો જથ્થો ઠાલવવામાં આવેતો ટપ્પરમાંથી 100 એમએલડી પાણી મેળવવાનું આયોજન પાણી પુરવઠા વિભાગે ઘડી કઢાયું છે. હાલમાં સ્થાનિક સોર્સમાંથી 200 અને નર્મદામાંથી 230 અુેમએલડી પાણી મળી જ રહ્યું છે.

    43 ગામોમાં 37 ટેન્કર મારફત પાણી પહોંચશે

    જિલ્લાના 43 ગામોમાં પાણી પહોંચાડવા માટે 37 ટેન્કર ફાળવાયા છે. આ ગામોમાં ભુજના બન્ની અને રાપરના ગામોનો સમાવેશ થાય છે. હાલે 15 ગામોમાં પાણી પહોંચાડવા 12 જેટલા ટેન્કર દોડી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending