• Gujarati News
  • માંડવીમાં તીન પત્તી રમતા તીન પકડાયા

માંડવીમાં તીન પત્તી રમતા તીન પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં તીન પત્તી રમતા તીન પકડાયા
ભુજ: માંડવીમાં જૈન ધર્મશાળા પાસે આવેલા બહુચરાજીના વાડામાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. પોલીસે જણાવ્યું કે, ગુરુવારે સાંજે પાડવામાં આવેલા આ દરોડામાં સંજય મહેતા, સુનીલ ગોહિલ અને જયસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રૂા.૯૪૦૦ કબજે કરવામાં આવ્યા હતા.
આડેસરમાં બિભત્સ વીડિયો ડાઉનલોડ કરતો દુકાનદાર પકડાયો
ભુજ: રાપર તાલુકાના આડેસરમાં ગુરુવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિભત્સ વીડિયો કિલપ્સ મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી આપતા એક દુકાનદારને પકડી લીધો હતો. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં આરોપી તરીકે હાજા નશા આહિરની ધરપકડ કરવામાં આવી હતી. ગામમાં જ રહેતો આ શખ્સ તેની નિધિ મોબાઇલ શોપમાં ગ્રાહકોને નગ્ન ચલચિત્ર ડાઉનલોડ કરી દેતો હતો.
પ્રભુજીની આંગી
કયાં : વિજયનગર જિનાલય, ભુજ સાંજે ૭
ડે-પ્લાનર
ક્રાઇમ સંિ ાપ્ત
માધાપર પાસે ૧૦.૬૮ લાખની ચાંદી ઝડપાઇ
અંદરના પાને...