• Gujarati News
  • National
  • મતદારોને પ્રલોભન મળે તો કંટ્રોલરૂમમાં ફરિયાદ કરે

મતદારોને પ્રલોભન મળે તો કંટ્રોલરૂમમાં ફરિયાદ કરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9મીએયોજાનાર વિધાનસભાની સામાન્‍ય ચુંટણી કામે ચુંટણી ખર્ચ સબંધે અથવા મતદારોને લાંચ કે પ્રલોભન આપવા સબંધેની કોઇપણ ફરિયાદ, શંકાસ્‍પદ રોકડ વ્‍યવહાર થતી હોય તો તેની જાણકારી આપવા માટે એક્ષ્‍પેન્‍ડીચર મોનીટરીંગ સેલના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૮૩૨, ૦૨૮૩૨-૨૫૪૦૧૬, ૦૨૮૩૨-૨૫૪૦૧૭, ૦૨૮૩૨-૨૫૪૦૧૮ અને ૦૨૮૩૨-૨૫૪૦૧૯ પર સંપર્ક કરી શકાસે

તો ચૂંટણી ખર્ચ સબંધી ફરિયાદ માટે અબડાસા અને માંડવીમાં શ્રી એસ.કે.ઝફરઉલ હકક તનવીર મો.નં.૯૪૮૪૪૯૩૪૮૭ એજન્‍સી બંગલો, સર્કિટ હાઉસ-માંડવી,ભુજ અને અંજાર માટે સંતોષ જી પરાગે મો.નં.૯૪૮૪૪૯૩૪૮૮ ઉમેદભુવન સર્કિટ હાઉસ-ભુજ, તો ગાંધીધામ તેમજ રાપર માટે આશિષ

...અનુસંધાન પાના નં. 13



સીંગ મો.નં.૯૪૮૪૪૯૩૪૮૯ ઉદયનગર ઈફકો ગેસ્‍ટ હાઉસ, ગાંધીધામનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...