રાપરનામાંથી 25,500નો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાપર પોલીસે શુક્રવારે બપોરે 3 વાગ્યાના અરસામાં સમાવાસમાં રહેતા શકિતસિંહ ગંભીરસી઼હ વાઘેલાના રહેણાક મકાનમાં દરોરડો પાડી વરંડામાં વેચાણ માટે રખાયેલ ભારતિય બનાવટની ઇંગ્લિસ દારૂની 22 બોટલ, 154 કર્વાટરિયા અને બિયરની 24 બોટલનો જથ્થો મળી કુલ્લે 25,500ની કિમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે દરોડો પાડનારી પોલીસ ટુકડીને થાપ આપી આરોપી બુટલેગર શકિતસિંહ વાઘેલા નાસી ગયો હતો. આરોપીને પકડી પાડવા પોલીસે તપાસ તેજ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...