તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેઘરાજાએ મહેર કરતાં જગતનો તાત ખુશખુશાલ

મેઘરાજાએ મહેર કરતાં જગતનો તાત ખુશખુશાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાએ મહેર કરતાં જગતનો તાત ખુશખુશાલ

રાજપારડી પંથકમાં પાછલા બે દિવસોથી બપોર બાદના સમયથી વરસાદના ઝાપટાની શરૂઆત થવા પામી હતી અને આજરોજ પણ વરસાદના ઝાપટાઓ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. પાછલા એક સપ્તાહના વિરામ લીધાબાદ મેઘરાજાએ બીજા રાઉન્ડમાં ધમાકેદાર પધરામણી કરતા ખેડુતો ખુશ થઇ ગયાં છે. તસવીર: ફારૂક ખત્રી

અન્ય સમાચારો પણ છે...