• Gujarati News
  • National
  • રાજપારડી | સમરપરાનોઅશ્વિન વસાવા ટ્રકમાં પથ્થરો ભરવા જઈ રહ્યો હતો.ત્યારે

રાજપારડી | સમરપરાનોઅશ્વિન વસાવા ટ્રકમાં પથ્થરો ભરવા જઈ રહ્યો હતો.ત્યારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપારડી | સમરપરાનોઅશ્વિન વસાવા ટ્રકમાં પથ્થરો ભરવા જઈ રહ્યો હતો.ત્યારે હિંગોરિયા અને મોટાસોરવા વચ્ચે સામેથી બોલેરોમાં આવતાં સુભાષ વસાવા સાથે સાઇડ આપવા બાબતે બોલાચાલી થતા સુભાષ અને તેના અન્ય સાથીદારોએ મારમારીને ગાળો આપી માર માર્યો હતો. રાજપારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગાડીને સાઇડ આપવા બાબતે મારામારી કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...