Divya Bhaskar

Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi » રાજપીપળાના આદિવાસી સામાજીક કાર્યકરનું નિધન

રાજપીપળાના આદિવાસી સામાજીક કાર્યકરનું નિધન

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:15 AM

રાજપીપલા | નર્મદા જિલ્લા માં લોક પ્રશ્નો માટે અવાજ ઉઠાવનારા આદિવાસી સમાજના સામાજિક કાર્યકર અને અગ્રણી એવા રઘુભાઇ...

  • રાજપીપળાના આદિવાસી સામાજીક કાર્યકરનું નિધન
    રાજપીપલા | નર્મદા જિલ્લા માં લોક પ્રશ્નો માટે અવાજ ઉઠાવનારા આદિવાસી સમાજના સામાજિક કાર્યકર અને અગ્રણી એવા રઘુભાઇ હીરાભાઈ વસાવાનું માંદગી બાદ 62 વર્ષ ની ઉંમરે ગત તારીખ 26 માર્ચે નિધન થતા શોકની લાગણી વ્યાપી છે. ટેકરા ફળિયાના તેમના નિવાસસ્થાને થી તેમની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યમાં આગેવાનો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending