રાજપારડીમાં ભરૂચના યુવકની બાઇકની ઉઠાંતરી

DivyaBhaskar News Network

Apr 02, 2018, 04:15 AM IST
રાજપારડીમાં ભરૂચના યુવકની બાઇકની ઉઠાંતરી
રાજપારડીમાં ભરૂચથી સંબંધીના ઘરે ધાર્મિક પ્રંસંગમાં આવેલા યાસીન અલી પટેલે તેની બાઇકને સંબંધીના ઘરના આંગણમાં લોક મારીને પાર્ક કરી હતી. સવારે 4 વાગ્યે ઉઠેલ ત્યારે બાઇક ન મળી આવતાં રાજપારડીના વિસ્તારોમાં બાઇકની શોધખોળ કરેલ પરંતુ બાઇકનો પત્તો નહિ મળતા તેમણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. પી.એસ.આઇ.સરવૈયાએ ફરાર થયેલ તસ્કરના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.

X
રાજપારડીમાં ભરૂચના યુવકની બાઇકની ઉઠાંતરી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી