Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi » રાજપારડીમાં બેંકના કેશિયરના બાઇકની ઉઠાંતરી

રાજપારડીમાં બેંકના કેશિયરના બાઇકની ઉઠાંતરી

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:30 AM

રાજપારડી | રાજપારડીના મુખ્ય બજારમાં આવેલી એસબીઆઇ બેંકમાં નવિન બૈરાગી રહે.રાધિકા સોસાયટીનાઓ કેશીયર તરીકે ફરજ...

  • રાજપારડીમાં બેંકના કેશિયરના બાઇકની ઉઠાંતરી
    રાજપારડી | રાજપારડીના મુખ્ય બજારમાં આવેલી એસબીઆઇ બેંકમાં નવિન બૈરાગી રહે.રાધિકા સોસાયટીનાઓ કેશીયર તરીકે ફરજ બજાવે છે.

    19 તારીખે સવારના દશ વાગ્યાના સમયે હિરો હોન્ડા સ્પલેન્ડર પ્રો બાઇક બેંકની સામે પાર્ક કરી હતી. ફરજ પતાવી તેઓ ઘરે જવા નીકળ્યાં ત્યારે તેમની બાઇક મળી આવી ન હતી. બનાવ સંદર્ભમાં તેમણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ