ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi» રાજપારડીમાં બેંકના કેશીયરની બાઇકની ઉઠાંતરી

    રાજપારડીમાં બેંકના કેશીયરની બાઇકની ઉઠાંતરી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 03:30 AM IST

    રાજપારડી | રાજપારડીના મુખ્ય બજારમાં આવેલી એસબીઆઇ બેંકમાં નવિન બૈરાગી રહે.રાધિકા સોસાયટીનાઓ કેશીયર તરીકે ફરજ...
    • રાજપારડીમાં બેંકના કેશીયરની બાઇકની ઉઠાંતરી
      રાજપારડીમાં બેંકના કેશીયરની બાઇકની ઉઠાંતરી
      રાજપારડી | રાજપારડીના મુખ્ય બજારમાં આવેલી એસબીઆઇ બેંકમાં નવિન બૈરાગી રહે.રાધિકા સોસાયટીનાઓ કેશીયર તરીકે ફરજ બજાવે છે. 19 તારીખે સવારના દશ વાગ્યાના સમયે હિરો હોન્ડા સ્પલેન્ડર પ્રો બાઇક બેંકની સામે પાર્ક કરી હતી. ફરજ પતાવી તેઓ ઘરે જવા નીકળ્યાં ત્યારે તેમની બાઇક મળી આવી ન હતી. બનાવ સંદર્ભમાં તેમણે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાજપારડીમાં બેંકના કેશીયરની બાઇકની ઉઠાંતરી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `