દાહોદમાં ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ

દાહોદમાં કે.જી.થી નર્સરી સુધીની પી.એમ.કિન્ડર ગાર્ડન સ્કૂલ ખાતે ગતરોજ સાંજના 5 વાગ્યે ફેન્સી ડ્રેસ કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:25 AM
દાહોદમાં ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ
દાહોદમાં કે.જી.થી નર્સરી સુધીની પી.એમ.કિન્ડર ગાર્ડન સ્કૂલ ખાતે ગતરોજ સાંજના 5 વાગ્યે ફેન્સી ડ્રેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્કૂલમાં ભણતા તમામ ભુલકાઓ વિવિધ ડ્રેસ જેવા કે સફરજન, કેરી, દ્રાક્ષ, કેળા જેવા ફ્રુટ સહિત ડોક્ટર, નર્સ, ટીચર, સિપાઇ, પોલીસ વગેરેના ડ્રેસ પહેરી સ્ટેજ પર પ્રદર્શન કરી પોતાનો તેમજ પહેરવેશનો પરિચય આપ્યો હતો.

X
દાહોદમાં ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App