બારિયા કોંગ્રેસના ઉંમેદવારની ચુંટણી સબંધે ધરપકડ

દે.બારિયા. દે. બારિયા પોલીસ દ્વારા વિધાન સભાના કોગેસના ઉમેદવાર ભારત વાખલાને ચુંટણી સંબધિત ગુનામાં ધરપકડ દેવગઢ...

DivyaBhaskar News Network | Updated - Mar 12, 2018, 03:25 AM
બારિયા કોંગ્રેસના ઉંમેદવારની ચુંટણી સબંધે ધરપકડ
દે.બારિયા. દે. બારિયા પોલીસ દ્વારા વિધાન સભાના કોગેસના ઉમેદવાર ભારત વાખલાને ચુંટણી સંબધિત ગુનામાં ધરપકડ દેવગઢ બારિયા પીએસઆઈ એ એન મકવાણા દ્વારા કરવામાં આવી હતી. જેને કોર્ટમાં રજુ કરાતા એક દિવસના રિમાન્ડ મળ્ય હતાં. દેવગઢ બારિયા વિધાન સભાની ચુંટણીમાં મારામારી ગંભીર અન્ય ગુના માં વોન્ટેડ હોવાથી આ ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ભરતભાઇને હવે સાગટાળા પોલીસને સોપશે.

X
બારિયા કોંગ્રેસના ઉંમેદવારની ચુંટણી સબંધે ધરપકડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App