Home » Gujarat » Bharuch-Narmada » Rajpardi » વલ્લભવિદ્યાનગરનો 73મો સ્થાપના દીન ઉજવાયો

વલ્લભવિદ્યાનગરનો 73મો સ્થાપના દીન ઉજવાયો

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 02:25 AM

ચારૂતર વિદ્યામંડળના ઉપક્રમે વલ્લભવિદ્યાનગરના 73માં સ્થાપનાદીનની ઉજવણી ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઇ...

  • વલ્લભવિદ્યાનગરનો 73મો સ્થાપના દીન ઉજવાયો
    ચારૂતર વિદ્યામંડળના ઉપક્રમે વલ્લભવિદ્યાનગરના 73માં સ્થાપનાદીનની ઉજવણી ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.જેમાં 24 નિવૃત કર્મચારીઓ અને 41 કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યું હતું.આમાં મુખ્ય મહેમાન કલ. ડો ધવલ પટેલે કહ્યું કે, વિદ્યાનગરના વિકાસમાં સીવીએમ આણંદના માર્ગના વિકાસ માટે 1.25 કરોડની સહાય કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ