તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલેજ | મદનીહોલ ખાતે પણ નામાંકિત અાલિમો દ્વારા રબીઉલઅવ્વલ માસ

પાલેજ | મદનીહોલ ખાતે પણ નામાંકિત અાલિમો દ્વારા રબીઉલઅવ્વલ માસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજ | મદનીહોલ ખાતે પણ નામાંકિત અાલિમો દ્વારા રબીઉલઅવ્વલ માસ પ્રસંગે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર પર પ્રકાશ ફેંકતા પ્રવચનો થઇ રહ્યા છે. અાલિમો દ્વારા હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન પથને અનુસરી પોતાનું જીવન વ્યતિત કરી માનવસેવાના કાર્યો કરી પોતાનું જીવનને ધન્ય બનાવવા બોધ અાપી રહ્યા છે. બયાનના કાર્યક્રમોમાં નગરના મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉમટી રહ્યા છે.

પાલેજમાં ઇદેમિલાદ પ્રસંગે મદની હોલમાં કાર્યક્રમોનું આયોજન

અન્ય સમાચારો પણ છે...