Home » Gujarat » Bharuch-Narmada » Palej » પાલેજમાં મેડીકલ કેમ્પ યોજાયો

પાલેજમાં મેડીકલ કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:25 AM

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુરૂવારના રોજ પાલેજ ખાતે અાવેલા સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો....

  • પાલેજમાં મેડીકલ કેમ્પ યોજાયો
    વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુરૂવારના રોજ પાલેજ ખાતે અાવેલા સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 217 જેટલી મહિલાઓની વિવિધ રોગોને લગતી તપાસ અને લેબ ટેસ્ટ કરાયા હતા. પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેટ ડો.અારતી શર્મા, ડો. અંકિત વાલ્ઘા, ડો.સાહિના ખાંધિયા તેમજ ડો. સુવર્ણા દ્વારા તપાસણી કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ