તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પાલેજ |અાગામી મુસ્લિમ સમુદાયના બકરી ઇદ પર્વની તેમજ હિંદુ સમુદાયના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલેજ |અાગામી મુસ્લિમ સમુદાયના બકરી ઇદ પર્વની તેમજ હિંદુ સમુદાયના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજ |અાગામી મુસ્લિમ સમુદાયના બકરી ઇદ પર્વની તેમજ હિંદુ સમુદાયના ગણેશોત્સવ પર્વની સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી થાય સંદર્ભે પાલેજ પોલીસ મથકમાં શનિવારના રોજ પો. ઇન્સ. બી.એમ. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પો. ઇન્સ. બી.એમ. પટેલે બકરી ઇદ તથા ગણેશોત્સવના તહેવારોની હિંદુ - મુસ્લિમ સમુદાયના લોકો ભાઇચારા અને એકતાની ભાવનાથી ઉજવણી કરે માટે અપીલ કરી હતી અને અફવાઓ ઉપર ધ્યાન અાપવા ખાસ તાકીદ કરી હતી.

પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો