• Gujarati News
  • અકસ્માતમાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ

અકસ્માતમાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતરોજ પાલેજપોલીસ મથકની હદમાં વાહન અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્વાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમ રાખ્યો હતો. શ્રદ્વાંજલી કાર્યક્રમમાં પાલેજ પોલીસ મથકના પી.આઇ. એસ.એ.કરમુર, પોલીસ સ્ટાફ તથા નગરજનોએ ઉપસ્થિત રહી માર્યા ગયેલા મૃતકોને શ્રદ્વાંજલી અર્પણ કરી મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી.