તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલેજ |કરજણ તાલુકામાં આવેલા સાંસરોદ ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ

પાલેજ |કરજણ તાલુકામાં આવેલા સાંસરોદ ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજ |કરજણ તાલુકામાં આવેલા સાંસરોદ ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શિક્ષકગણે વિદાય લેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...