પાલેજમાં ઇસમનું કુદરતી બિમારીના કારણે મોત

પાલેજ | ગતરોજ પાલેજ રેલ્વે ફાટક સામે અાવેલી એક દુકાનના ધાબા ઉપરથી આશરે 45 વર્ષનો અજાણ્યો ઇસમનું કોઇક કુદરતી...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 02:55 AM
પાલેજમાં ઇસમનું કુદરતી બિમારીના કારણે મોત
પાલેજ | ગતરોજ પાલેજ રેલ્વે ફાટક સામે અાવેલી એક દુકાનના ધાબા ઉપરથી આશરે 45 વર્ષનો અજાણ્યો ઇસમનું કોઇક કુદરતી બિમારીના કારણે મોત નિપજ્યુ હતું. પોલીસને કરવામાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતદેહનો કબ્જો મેળવી પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે ખસેડયો હતો. મૃતકના વાલી વારસોને પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

X
પાલેજમાં ઇસમનું કુદરતી બિમારીના કારણે મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App