અંક્લેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે આજે ગણેશયાગ

સદનસીબે બનાવમાં કોઇને મોટી જાનહાનિ નહીં પોલીસે બન્ને વાહનો હટાવી વાહન વ્યવહાર શરૂ કર્યો

DivyaBhaskar News Network | Updated - Apr 03, 2018, 02:15 AM
અંક્લેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે આજે ગણેશયાગ
અંકલેશ્વર | ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે 3 જી એપ્રિલ અંગારકી ચોથ અને મંગળવારના સુભંગ સમન્વય અનુલક્ષી પ્રથમ વખત ગણેશ યાગનું આયોજન કરાવમાં આવ્યું છે. ક્ષિપ્રા ગણેશ મંદિર ટ્રસ્ટ તથા અન્ય સહયોગી સ્વૈચ્છીક સંસ્થા સહયોગ થી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.

X
અંક્લેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે આજે ગણેશયાગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App