• Gujarati News
  • 9મીએ હજ યાત્રીઓ માટે તાલીમ શિબિર

9મીએ હજ યાત્રીઓ માટે તાલીમ શિબિર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલોજ. વર્ષ2015માં હજજે બયતુલ્લાહ જનાર હજયાત્રીઓ માટે 9મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે પાલેજના મદની હોલમાં મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચ દ્વારા હજ તાલીમ શિબીર કાર્યક્મ યોજાશે. જેમાં હજમાં અદા કરવામાં આવતા તમામ અરકાનોનું પ્રેકટીકલ માર્ગદર્શન મૌલાના હસન અશરફી દ્વારા હજયાત્રીઓને બતાવવામાં આવશે. હજ તાલીમ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા હજયાત્રીઓએ મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાંચનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.