ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Baroda Jilla » Nasvadi» HCમાં કમ્પ્યૂટર સિસ્ટમ ખોરવાતાં વકીલો અટવાયા

    HCમાં કમ્પ્યૂટર સિસ્ટમ ખોરવાતાં વકીલો અટવાયા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 28, 2018, 03:35 AM IST

    અમદાવાદ | નેશનલ જ્યુ.ડેટાગ્રીડની કામગીરીથી હાઇકોર્ટના કમ્પ્યૂટર ખોરવાતાં મંગળવારે અનેક વકીલોને કેસને લગતા...
    • HCમાં કમ્પ્યૂટર સિસ્ટમ ખોરવાતાં વકીલો અટવાયા
      HCમાં કમ્પ્યૂટર સિસ્ટમ ખોરવાતાં વકીલો અટવાયા
      અમદાવાદ | નેશનલ જ્યુ.ડેટાગ્રીડની કામગીરીથી હાઇકોર્ટના કમ્પ્યૂટર ખોરવાતાં મંગળવારે અનેક વકીલોને કેસને લગતા બોર્ડની માહિતી મળી ન હતી. કઇ કોર્ટમાં કયા નંબર પર કેસ છે તેની માહિતી ન મળતા વકીલો અટવાયા હતા. હાઇકોર્ટ એડ્વોકેટ બાર એસો.ના પ્રમુખ અસીમ પંડ્યાએ ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી કે, મંગળવારે વકીલો કેસમાં હાજર ન રહી શકે તો કોર્ટે તે કેસમાં કોઇ પગલા લેવાને બદલે વધુ એક મુદત આપવી જોઇએ. જે માગણી માન્ય રાખી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Baroda Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: HCમાં કમ્પ્યૂટર સિસ્ટમ ખોરવાતાં વકીલો અટવાયા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `