• Gujarati News
  • National
  • પ્રામાણિક ધારાસભ્યની અંતિમ વિધિ માટે આર્થિક મદદ કરવી પડી

પ્રામાણિક ધારાસભ્યની અંતિમ વિધિ માટે આર્થિક મદદ કરવી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીમનભાઇ પટેલની જનતાદળની સરકારમાં નસવાડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઇ જીવરામભાઇ વસાવાનું અ‌વસાન થયું છે. તેમના અ‌વસાના ગુજરાત વિધાનસભા ગૃહમાં આવેલા શોકઠરાવમાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ધારાસભ્યને અંતિમવિધિ માટે આર્થિક મદદ લેવી પડી હતી. અધ્યક્ષ રમણલાલ વોરા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...