ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Baroda Jilla » Nasvadi» નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે

    નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 02:35 AM IST

    નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે નર્મદા નદીના પટમાં ડૂબાણમાં ગયેલ હાફેશ્વર શિવ મંદિર...
    • નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે
      નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે
      નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે નર્મદા નદીના પટમાં ડૂબાણમાં ગયેલ હાફેશ્વર શિવ મંદિર પરિસરમાં આવેલા મકાનનો સ્લેબ બહાર આવ્યો છે. નર્મદા નદીના પાણીનું સ્તર ડેડ લેવલ સુધી આવે ત્યારે આ મંદિરનું શિખર પાણીની બહાર આવે છે. આ આ વખતે પહેલી વખત બાયપાસ ટનલમાંથી પાણી છોડવામાં આવતાં પાણીનું સ્તર અત્યાર સુધીમાં સૌથી નીચે પહોંચ્યું છે. ઈરિગેશન બાયપાસ ટનલમાંથી પાણી છોડ્યાના એક અઠવાડિયામાં જ દિવસમાં પાણીનું સ્ત સડસડાટ નીચે ઉતરી ગયું છે. જેના કારણે હાફેશ્વરનું પૌરાણિક શિવ મંદિર વધુ બહાર જોવા મળેલ છે. આ જ રીતે જો નર્મદાનું પાણી ઘટશે તો આવનાર ઉનાળો કપરો સાબિત થશે. તસવીર : ઈરફાન લકીવાલા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Baroda Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નસવાડી | નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમને કારણે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `