તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી નખત્રાણામાં થશે

જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી નખત્રાણામાં થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા |આગામી 15 ઓગસ્ટ-સ્વતંત્ર પર્વની ઉજવણી માટે જિલ્લા કક્ષા દ્વારા તાલુકો પસંદ કરાતો હોય છે, જેના માટે વર્ષે નખત્રાણા ખાતે યોજાવાની સત્તાવાર મામલતદાર ડિયાએ માહિતી આપી હતી. સ્વતંત્ર પર્વની તાલુકામાં યોજાવાથી તૈયારીઓ તાલુકાના અધિકારીઓ આવતા દિવસોમાં ચાલુ કરી દેશે. નખત્રાણાની ગ્રામસભામાં માહિતી ટીડીઓ જગદીશભાઈ ગઢવીએ આપી હતી. વિકાસકામો, આવનારા મંત્રી દ્વારા કામોના ખાતમુહૂર્તના કામો આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...