ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Nakatrana» નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરી તોડવા માંગ

    નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરી તોડવા માંગ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:25 AM IST

    નખત્રાણા| નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા હુકમ થયો છે, પરંતુ તેનો અનાદર કરી ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ...
    • નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરી તોડવા માંગ
      નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરી તોડવા માંગ
      નખત્રાણા| નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા હુકમ થયો છે, પરંતુ તેનો અનાદર કરી ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરાયો છે. જે રદ કરવા જિલ્લા વિકાસ અધિકારી પાસે રજુઆત કરાઈ હતી. નખત્રાણા ગ્રામ પંચાયતે 2009ની 5મી સપ્ટેમ્બરે શરતોને આધીન બાંધકામની મંજુરી આપી હતી, પરંતુ 1 પ્લસ 1 બાંધકામને બદલે ત્રણ માળનું બાંધકામ કરાયું હતું. જે બાંધકામ 60 દિવસમાં બાંધકામ ન તોડે તો 30 દિવસમાં ગ્રામ પંચાયતે તોડી પાડવા હુકમ થયો હતો. જોકે, ગ્રામ પંચાયતમાં ભરત બેચરલાલ સોનીના પત્ની સરપંચ હોવાથી બાંધકામ બચાવવા ઠરાવ થયો છે. જે રદ કરીને બાંધકામ તોડી પાડવું જોઇએ એવી ફરિયાદી ઈશ્વરગર વિશ્રામગર ગોસ્વામીએ રજુઆત કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નખત્રાણામાં ગેરકાયદે બાંધકામ બચાવવા ઠરાવ કરી તોડવા માંગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `