Home » Gujarat » Bhuj » Nakatrana » શાળાની બસની ટક્કરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

શાળાની બસની ટક્કરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:25 AM

મોટાયક્ષ ચોકડી પાસે લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનની સ્કૂલબસની ટક્કરે એક વૃદ્ધને માથાના ભાગે ઇજા પહોંચી...

  • શાળાની બસની ટક્કરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

    મોટાયક્ષ ચોકડી પાસે લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનની સ્કૂલબસની ટક્કરે એક વૃદ્ધને માથાના ભાગે ઇજા પહોંચી હતી તેમને 108 મારફતે નખત્રાણાના દવાખાને ખસેડાયા હતા. વૃદ્ધ મહેશ્વરી સમાજના સમૂહલગ્ન સ્થળ તરફ રસ્તો ક્રોસ કરી જઇ રહ્યા હતા તેવામાં પસાર થઇ રહેલી સ્કૂલબસ સાથે ટકરાઇ ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ