ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Nakatrana» ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચનો મત નિર્ણાયક બન્યો

    ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચનો મત નિર્ણાયક બન્યો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 08, 2018, 04:10 AM IST

    નખત્રાણા તાલુકાના સાંયરા (યક્ષ)માં સરપંચ અને વોર્ડ બિનહરિફ થયા હતા પણ ઉપસરપંચપદની ચૂંટણી યોજાઇ હતી. સર્કલ ઓફીસર...
    • ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચનો મત નિર્ણાયક બન્યો
      ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચનો મત નિર્ણાયક બન્યો

      નખત્રાણા તાલુકાના સાંયરા (યક્ષ)માં સરપંચ અને વોર્ડ બિનહરિફ થયા હતા પણ ઉપસરપંચપદની ચૂંટણી યોજાઇ હતી. સર્કલ ઓફીસર વસાવાભાઇના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં વોર્ડ નં. 7ના કેશુભા જાડેજા અને વોર્ડ નં. 5ના પચાણ મહેશ્વરીએ ફોર્મ ભર્યાં હતાં. મતદાનને અંતે ટાઇ થતાં સરપંચનો મત જરૂરી બન્યો હતો. સરપંચ કમળાબેને પચાણભાઇને મત આપતાં તેઓ વિજયી નીવડ્યા હતા. મોટાયક્ષના ભોપા પરિવારે તેમને સન્માન્યા હતા. આ વેળાએ લીલાબેન મારૂ, હંસાબેન જયરામ, લીલાબેન મહેશ્વરી, ભરમીબેન રબારી, પચાણ શિવજી મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચનો મત નિર્ણાયક બન્યો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `