• Home
  • Gujarat
  • Bhuj
  • Nakatrana
  • નાના અંગિયા પ્રા. શાળામાં વાલીસંપર્ક કાર્યક્રમ યોજાયો

નાના અંગિયા પ્રા. શાળામાં વાલીસંપર્ક કાર્યક્રમ યોજાયો

નખત્રાણા | નાના અંગિયાની પ્રા. શાળાના ધો. 3 અને 4ના છાત્રોના વાલીઓ સાથે બાળકોની પ્રગતિની ચર્ચા થઇ શકે તે હેતુથી...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 03:55 AM
નાના અંગિયા પ્રા. શાળામાં વાલીસંપર્ક કાર્યક્રમ યોજાયો
નખત્રાણા | નાના અંગિયાની પ્રા. શાળાના ધો. 3 અને 4ના છાત્રોના વાલીઓ સાથે બાળકોની પ્રગતિની ચર્ચા થઇ શકે તે હેતુથી વાલીસંપર્ક યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોની ક્ષમતા તેમજ કચાશ વિશે તેમને માહિતગાર કરાયા હતા. વાલીઓએ ઉપયોગી સૂચનો રજૂ કર્યાં હતાં. આ વેળાએ ચંદ્રિકાબેન, લીલાબેન, પ્રભાબેન, વિમળાબેન, અપર્ણાબેન, વર્ષાબેન, શિક્ષક વિશાલ જોષી, આચાર્ય કે.વી. ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા.

X
નાના અંગિયા પ્રા. શાળામાં વાલીસંપર્ક કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App