તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બીસમાર બન્યો દેશલપર(ગુંતલી)નો માર્ગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીસમાર બન્યો દેશલપર(ગુંતલી)નો માર્ગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીસમાર બન્યો દેશલપર(ગુંતલી)નો માર્ગ

નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)ને ઉગેડીથી જોડતો ત્રણ કિલો મીટરનો રસ્તો અઢી દાયકા પહેલાં બન્યા બાદ તેની યોગ્ય મરંમત કરાતાં હાલે બીસમાર બની ગયો છે. હાઇસ્કૂલ, આરોગ્ય કેન્દ્ર તેમજ હાજીપીરને સાંકળતા માર્ગને તાત્કાલિક નવો બનાવાય તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. તસવીર- કમલેશ ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો