તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાંભલાના રહીશની જમીન વર્ષથી જૂની શરતમાં ફેરવાતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભલાના રહીશની જમીન વર્ષથી જૂની શરતમાં ફેરવાતી નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણાનીમામલતદાર કચેરીમાં આવતા અરજદારોના કામ ભલામણ વિના થતાં હોય તેમ ના હક્કના ધક્કા ખવડાવાતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે, તેવામાં તાલુકાના એક રહીશે નવી શરતની જમીન જૂનીમાં ફેરવવા એક વર્ષ પહેલાં કરેલી અરજીનો હજુ સુધી નિકાલ થયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. તાલુકાના ખાંભલાના વતનીએ પોતાની જમીન પર ધિરાણ મેળવવા બેંકમાં અરજી કરી હતી, જેના પ્રત્યુત્તરમાં નવી શરતની જમીન પર લોન મળી શકે તેમ જણાવાયું હતું. બેંકના જવાબથી ચોંકી ઉઠેલા અરજદારના જણાવ્યા મુજબ તેમણે જૂની શરતમાં ફેરવવા એક વર્ષ પહેલાં મામલતદાર કચેરીમાં અરજી હોવાનું કહ્યું હતું. અંગે મામલતદાર પટેલે ખુદ કબૂલ્યું હતું કે, અંગેની નોટિસ ઇસ્યૂ કરી દેવાઇ છે, પણ કયાં કારણોસર કામ અટક્યું છે તેની તપાસ કરાશે. આમ, મામલતદારના હુકમને પણ ઘોળીને પી જવાયો હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો