ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Nakatrana» નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ

    નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 03:10 AM IST

    નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ ગઇ જેમાં બહેનોને બાળ રસીકરણ અને સગર્ભા...
    • નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ
      નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ

      નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ ગઇ જેમાં બહેનોને બાળ રસીકરણ અને સગર્ભા બહેનોની સારવાર અંગે વિગતે સમજણ અપાઇ હતી.

      તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઇલાબેન યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે બાળકોને ઉંમરના ક્યા તબક્કે કેટલી રસી આપવી, સગર્ભા બહેનોને નિયમિત રીતે ગોળીઓ આપવી, પ્રસૂતિના સમયે તેમને સરકારી દવાખાનામાં કોઇ તકલીફ ન પડે તે જોવું, બાળકના જન્મ પછીની તેની જાળવણી, વજન કરવું સહિતની વિગતો સમજાવી હતી. ઘરે પ્રસૂતિનો આગ્રહ રાખવાને બદલે દવાખાનાના સલામત વાતાવરણમાં જ પ્રસૂતિ કરાવવા અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નખત્રાણામાં તાલુકાની આશાવર્કર બહેનોની એક તાલીમ બેઠક તાજેતરમાં યોજાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `