1

Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Nakatrana » નખત્રાણામાં ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દ્વારા સફાઇ ઝૂંબેશ હાથ ધરાઇ

નખત્રાણામાં ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દ્વારા સફાઇ ઝૂંબેશ હાથ ધરાઇ

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 03:05 AM IST

નખત્રાણા | ગામના ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દ્વારા ગામના વથાણ, મુખ્યબજાર, બસ સ્ટેશન, વિરાણી રોડ સહિતના વિસ્તારોમાં સફાઇ...

  • નખત્રાણામાં ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દ્વારા સફાઇ ઝૂંબેશ હાથ ધરાઇ
    નખત્રાણા | ગામના ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દ્વારા ગામના વથાણ, મુખ્યબજાર, બસ સ્ટેશન, વિરાણી રોડ સહિતના વિસ્તારોમાં સફાઇ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. આ કાર્યમાં ભરત સોની, પીએસઆઇ એલ.પી. બોડાણા-તેમનો સ્ટાફ, હોમગાર્ડ્ઝના કેડેટ્સ, સરપંચ જીજ્ઞાબેન સોની, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ચંદ્રકાંત સચદે, પ્રકાશ ગોર, રાજુ સોનપાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને વેપારીઓને તેમજ કેબીન ધારકોને નિત્ય સફાઇ રાખવાની ભલામણ કરાઇ હતી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending