Home » Gujarat » Bhuj » Nakatrana » નખત્રાણામાં ચાલતી રામકથાના પાંચમા દિને રામવિવાહ ઉજવાયો

નખત્રાણામાં ચાલતી રામકથાના પાંચમા દિને રામવિવાહ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:05 AM

Nakatrana News - નખત્રાણાની શક્તિનગર સોસાયટીમાં ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા આયોજિત રામકથાના પાંચમા દિવસે રામ વિવાહનો પ્રસંગ...

  • નખત્રાણામાં ચાલતી રામકથાના પાંચમા દિને રામવિવાહ ઉજવાયો
    નખત્રાણાની શક્તિનગર સોસાયટીમાં ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા આયોજિત રામકથાના પાંચમા દિવસે રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. વ્યાસાસનેથી શાસ્ત્રી ધીરજ મહારાજ રસ જમાવી રહ્યા છે. કથામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કન્યાપક્ષના યજમાન વિજયરાજસિંહ સોઢા રહ્યા હતા. આ પ્રસંગે પીરદાનસિંહ સોઢા, મહેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા, પટુંજી સુથાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રામ વિવાહ શાસ્ત્રી જયકિશન મહારાજે કરાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ