દેશી લસણનું આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશી લસણનું આગમન

સીઝનના દેશી લસણનું નખત્રાણાની મુખ્ય બજારમાં આગમન થતાં ગૃહિણીઓ દ્વારા બારેમાસ માટે સંગ્રહ કરવા માટે ખરીદાઇ રહ્યું છે. અંગે કાંતિલાલ ચૌહાણે કહ્યું કે, આખી સીઝનમાં લસણ માનકૂવાથી મગાવીએ છીએ, વખતે પણ 20 ટનથી પણ વધુ લસણનો જથ્થો મગાવાયો છે, જે પણ 4-5 દિવસમાં ઉપડી જશે. / લખનદેસાઇ