Home » Gujarat » Bhuj » Nakatrana » ‘લોકોને સરકારી યોજનાઓના લાભ વ્યવસ્થિત મળે તે જરૂરી’

‘લોકોને સરકારી યોજનાઓના લાભ વ્યવસ્થિત મળે તે જરૂરી’

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 03:00 AM

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાં કાર્યાલય ખુલ્લું મૂકવા પ્રસંગે એવી લાગણી વ્યક્ત કરી હતી...

  • ‘લોકોને સરકારી યોજનાઓના લાભ વ્યવસ્થિત મળે તે જરૂરી’
    અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણામાં કાર્યાલય ખુલ્લું મૂકવા પ્રસંગે એવી લાગણી વ્યક્ત કરી હતી કે, લોકોને સરકારી યોજનાઓના લાભ યોગ્ય રીતે મળે તે આજના સમયની માંગ છે. લોકસંપર્ક કાર્યાલય પ્રારંભ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના નવલસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જયવીરસિંહ જાડેજા, મમુભાઇ આહિર, વંકા રબારી, વિશનજી પાંચાણી, અશ્વિન રૂપારેલ, આદમ લાંગાય સહિતના પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

    નખત્રાણામાં લોકસંપર્ક કાર્યાલય ખુલ્લું મુકાયું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ