તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે ગાયોને કતલખાને લઇ જતાં બચાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ગાયોને કતલખાને લઇ જતાં બચાવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાથીનબીપુર ખાતે કોઇ કામ અર્થે જતા ગૌવરક્ષા કાર્યકરને સાંસરોદ ગામ પાસે એક ગીર ગાય અને બીજી કાંકરેજી ગાય લઇને બે ઇસમો સીતપોણ કતલખાને લઇ જતાં હતાં. જેથી કાર થોભાવીને ગાયો કતલખાને લઇ જતાં ઇસમોને પૂછવા જતાં ઇસમો ગભરાઇને પાણીના કાંસમાં કુદીને સાંસરોદ ગામના ખેતરોમાંથી ભાગી છુટ્યા હતાં. જ્યારે બન્ને ગાયોને મીયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપી કરજણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ગૌવરક્ષા કાર્યકર જતીન વ્યાસ કાર લઇને વડોદરાથી કોઇ કામ અર્થે નબીપુર ખાતે જતાં હતાં ત્યારે સાંસરોદ ગામ પાસે એક ગીરગાય અને એક કાંકરેજી ગાય લઇને બે ઇસમો સાંસરોદથી સીતપોણ ખાતે કતલખાને ચાલતા લઇને જતા હતાં. જેથી જતીન વ્યાસે કાર રોકીને બન્ને ઇસમોને પુછપરછ કરવા જતાં બન્ને ઇસમો ગભરાઇને રોડની બાજુની કાંસ કુદીને સાંસરોદ ગામના ખેતરોમાં થઇને ભાગી છુટ્યા હતાં. ગાયોને મિયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો