ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Nabipur» રાજપીપલા નાગરિક...

    રાજપીપલા નાગરિક...

    DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:35 AM IST

    રાજપીપલા નાગરિક... મતદારોએ મતદાન કર્યું હતું. બેંકની ચૂંટણીમાં સહકાર પેનલના 11 અને હિતરક્ષક પેનલના 11 ઉમેદવારો...
    • રાજપીપલા નાગરિક...
      રાજપીપલા નાગરિક...
      રાજપીપલા નાગરિક...

      મતદારોએ મતદાન કર્યું હતું. બેંકની ચૂંટણીમાં સહકાર પેનલના 11 અને હિતરક્ષક પેનલના 11 ઉમેદવારો વચ્ચે વચ્ચે સીધો જંગ ખેલાયો હતો.જ્યારે 9 ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.રવિવારે યોજાયેલા મતદાનમાં 30% જેટલું નિરશ મતદાન થયું હતું.11 બેઠક માટે 31 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થતા 26મી ફેબ્રુઆરીએ સોમવારે રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભાખંડમાં મતપેટીઓ ખુલશે ત્યારે જ મતદારોએ કોના પર કળશ ઢોળ્યો છે એની ખબર પડશે.

      સુથારપુરામાં બે બાળકોના...

      વાલીઓએ પણ પોલીસને જાણ કર્યા સિવાય બંને મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાંખ્યાં હતાં. ઝગડીયા મામલતદાર તથા ઉમલ્લા પોલીસને જાણ થતા તેઓ સુથારપુરા ગામની ઘટના વાળી જગ્યાની મુલાકાત લીધી હતી.મુલાકાત બાદ મામલતદારે જીલ્લા કલેકટરને ઘટના અંગેનો અહેવાલ મોકલ્યો છે.જયારે જીલ્લા શિક્ષણ અઘિકારીએ પણ તપાસના આદેશ આપ્યાં છે.

      યુવાનના મૃતદેહની...

      તેમના ગામના રામ પ્રસાદ વર્મા, જગદિશ લોધી, સુરેશ પાસી તેમજ રાકેશ ઉર્ફે બબલુ સરોજના ઘરે તેમને મળવા માટે ગયો હતો. જે અંગે તેણે તેની સાળી સાથે પણ વાતચિત કરી તે બીજા દિવસે સૂરત જવાનો હોવાનું કહ્યું હતું. જોકે તે ત્યાં નહીં પહોંચતાં પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

      પોલીસે તમામ પાસાઓની તપાસ કરતાં જ્ઞાનબહાદુરસિંગની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યાના કારસામાં સંડોવાયેલાં ચારેય આરોપીઓને જેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

      ઇન્ટર્વ્યું આપવા...

      કોઇ જગ્યાએ નોકરી માટે ઇન્ટર્વ્યું આપવા જવાનું કહી ઘરેથી ગયો હતો. જે બાદથી તે ગુમ હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે મૃતકે કોઇ અગમ્ય કારણસર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવા સબબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાજપીપલા નાગરિક...
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `