તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |જાહેર હિત અને વહીવટી સરળતા માટે પશ્ચિમ કચ્છ પોલીસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |જાહેર હિત અને વહીવટી સરળતા માટે પશ્ચિમ કચ્છ પોલીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |જાહેર હિત અને વહીવટી સરળતા માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણના આદેશથી 5 એએસઆઇ, 2 હેડ કોન્સ્ટેબલ અને 6 કોન્સ્ટેબલ સહિત 13 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ભુજ સીટી ડિવીઝન, ભુજ પોલીસ મથક, ભુજ સીટી બી-ડીવિઝન, સિટી ટ્રાફિક, નલિયા, માંડવી, મુન્દ્રા મરીન અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ કચ્છના 5 ASI, 2 હેડ કોન્સ્ટેબલ સહિત 13ની બદલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો