• Gujarati News
  • આદિપુર :જયાબેન દાદલાણી (ઉ.વ.75) (માજી ઉપપ્રમુખ, ગાંધીધામ નગરપાલિકા) તે પ્રેમ

આદિપુર :જયાબેન દાદલાણી (ઉ.વ.75) (માજી ઉપપ્રમુખ, ગાંધીધામ નગરપાલિકા) તે પ્રેમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર :જયાબેન દાદલાણી (ઉ.વ.75) (માજી ઉપપ્રમુખ, ગાંધીધામ નગરપાલિકા) તે પ્રેમ ઇસરાની, હીરૂબેન ઇસરાની, વીણાબેન ઇસરાની, રાજકુમારીબેન કેલા, કાંતાબેન જોષીના બહેન, અમીત, કુલદીપ ઇસરાની, ઉન્નતિ ખેમનાણીના ફઇ તા.16/10ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા/પઘડી તા. 19/10ના સાંજે 5:30થી 6:30 દરમિયાન પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે. (ભાઇઓ તથા બહેનોની સાથે.) (ચક્ષુદાન કરેલું છે.)

આદિપુર:નટવરલાલ મણિલાલ શાહ (ઉ.વ.75) (સાંગલી) તે સ્વ.મણિલાલ હરખચંદ શાહના પુત્ર, રંજનબેનના પતિ, હેમેન્દ્ર, નીનાના પિતા, શીતેશના સસરા, સ્વ.અમૃતલાલ કાનજી સંઘવી (માંડવી)ના જમાઇ, સ્વ.રસીકભાઇ, વૃજલાલ, ભુજંગી, વસંતબેન, વીરબાળાના બનેવી, સ્વ.વૃજલાલ શાહ, મહેન્દ્ર શાહ, રસીકભાઇ, જીતેન્દ્રભાઇ, ભાગ્યવંતી અમૃતલાલ શાહ, સ્વ.દમયંતીબેન, હંસાબેન, સ્વ.અરૂણાબેન, સ્વ.ગુણવંતીબેનના ભાઇ તા.17/10ના અવસાન પામ્યા છે. (રહે. એસ.એ.એક્સ-106, જૈન મંદિર પાસે, આદિપુર) (લૌકિક વ્યવહાર બંધ છે.)

નાગલપુર(તા.અંજાર):લીલબાઇ (ઉ.વ.65) તે કાંયા આશા નજણ (મહેશ્વરી)ના પત્ની, રમેશ, પ્રકાશ, પ્રેમજીના માતા, ગાંગજી આશા (પ્રમુખ મહેશ્વરી સમાજ), ડાયા આશા, સ્વ.દેવશી આશાના ભાભી, હધુ રાણા સંજોટ (ગુંદાલા)ના પુત્રી, ભીમજી હધુ, માલશી હધુ, તેજા હધુ, મૂરજી હધુ, વેલજી હધુના બહેન, નવીન, પ્રવીણ, ખીમજી, રવિ, મનોજ, મુકેશ, માનબાઇ, ગીતા, સવિતા, ભારતી, ભાવનાના મોટી બા, જિગર, યતીન, સમીલ, જયદીપ, હેમાંગી, ભવ્યાના દાદી તા.17/10ના અવસાન પામ્યાં છે. તેમની ધાર્મિકવિધિ તા.18/10ના પૂર્ણ થઇ ગઇ છે તથા બેસણું તેમના નિવાસસ્થાન, નાગલપુર ખાતે.

ભોરારા(તા.મુન્દ્રા):દિનેશ વેલજી જેસરેગોર (ઉ.વ.62) તે શારદાબેનના પતિ, સ્વ.રાધાબાઇ વેલજીના પુત્ર, સ્વ.મુકેશ, હેમલતાબેન ઇશ્વરલાલ માકાણી મોતા (ભોરારા), મંગળાબેન મૂળશંકર માકાણી (મુંબઇ)ના ભાઇ, પ્રભાબેન કલ્યાણજી રાવલ (બેરાજા)ના ભત્રીજા, મનીષ, હિતેશ, વૈશાલીના પિતા, મનીષા, શિતલ, સુરેશ ઉમિયાશંકર મોતા (બિદડા)ના સસરા, વિનય, રાજ, આદિત્ય, દૃષ્ટિના દાદા, દીપાલી, જૂલી, મયૂરી, સોનલના નાના, સાડાઉ હાલે ભુજના સ્વ.મણિબેન મૂરજી બોડાના જમાઇ, સ્વ.કસ્તૂરબેન, જેન્તીલાલ, સ્વ.ચુનીલાલના બનેવી, માકાણી સામજી પુંજા (ગુંદાલા)ના દોહિત્ર તા.17/10ના અવસાન પામ્યા છે. તેમની માવિત્ર પક્ષ અને સાસરા પક્ષની સાદડી તા.20/10ના તેમના નિવાસસ્થાન, ભોરારા ખાતે.

ડુમરા(તા.અબડાસા):સુમરા જુમા બુઢા