તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વવાર પાસે દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વવાર પાસે દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના વવાર ગામના પાટિયા પાસેથી એલસીબીની ટીમે જીજે 12 બીઆર 4853 નંબરની કારને પકડી હતી. હસનપીર ચોક મેુન્દ્રા રહેતા ઓસ્માણ ઉર્ફે મુન્નો સુલુેમાન જત તથા મહેન્દ્રસિંહ કનુભા જાડેજા બન્ને જણ નશામાં ધૂત હાલતમાં હોઈ કારની તલાસી લેતાં ઈંગ્લિશ દારૂની 750 એમએલની દારૂની બોટલો નંગ 6 તથા 180 એમએલની બોટલો નંગ 6 તથા 180 અમે એલના ક્વાર્ટરિયા નંગ 6 મળી આવતાં 3000નો શરાબ કબજે કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો